એ પી એમ સી ચેરમેન કનૈયાલાલ કિશોરી દ્વારા માનગઢ ધામ જતી યાત્રાનું સ્વાગત કરાયું

માનગઢ ધામ દર્શન યાત્રા દાહોદ તાલુકાના કતવારા ગામે હાઇવે પર પુષ્પગુચ્છ થી સ્વાગત કરવામાં આવ્યું જેમાં જિલ્લા ભાજપ મહામંત્રી કન્યા કિશોરી જિલ્લા કારોબારી અધ્યક્ષ જીલ્લા પંચાયત જીથરા ભાઇ ડામોર તાલુકા ભાજપ પ્રમુખ મુકેશભાઈ લબાના. મહેન્દ્ર ભાઈ ભાભોર, રમણભાઈ ભાભોર રમસુ ભાઈ મેડા, વિજય ભાઈ પરમાર, સુરેન્દ્રસિંહ નાયક, મુકેશભાઈ ધોતી, નવલભાઇ ભાભોર, કાળુભાઈ નીનામા રમેશભાઈ માલીવાડ જીગરભાઈ ભુરીયા ભારત ભાઈ

ભરતભાઈ માવી, રજનીકાંત પરમાર વજીર ભુરીયા ભાજપના આગેવાનોનું સરપંચશ્રીઓ અનેક ભક્તો ઉપસ્થિત રહ્યા

Share this with

Leave a Reply

Your email address will not be published.