ભાઠિવાડા ગામના યુવાન સિદ્ધાર્થ ભાઈ નો સન્માન કરવામાં આવ્યું

આદિવાસી ભવન દાહોદ ખાતે દાહોદ તાલુકાના ભાટીવાડા ગામ નો યુવાન ભરવાડ સિદ્ધાર્થ ભાઈ પ્રતાપભાઈ રાજ્યકક્ષાએ સુરેન્દ્રનગર રમવામાં સારું પ્રદર્શન કરી. નેશનલ લેવલે સિલેક્ટ થઇ મહારાષ્ટ્ર નાસિક મુકામે રમવા જવા રવાના કરવામાં આવ્યો. જેમાં સિદ્ધાર્થ નો સન્માન સમારોહ રાખવામાં આવ્યું.જેમાં દાહોદ જિલ્લા ભાજપ મહામંત્રી કનૈયાલાલ કિશોરી ,તાલુકા ભાજપ પ્રમુખ મુકેશભાઇ લબાના, દાહોદ શૂટિંગ બોલ એસોસિયેશનના મંત્રી ચૌહાણ સાહેબ,ખજાનચી પ્રદીપભાઈ પંચાલ,આગેવાન શ્રી વિજય પરમાર ભરવાડ સમાજના આગેવાનો ,વિનોદભાઈ રાજગોર, બીજલ ભાઈ ભરવાડ ,લખનભાઈ રાજગોર, હસમુખભાઈ ભરવાડ, ભરવાડ સમાજના સૌ આગેવાનો ઉપસ્થિત રહ્યા

Share this with

Leave a Reply

Your email address will not be published.