મેગા શપથવિધિ સમારોહ………
ઈન્ટરનેશનલ એસોસીએશન ઓફ લાયન્સ ક્લબ


ઈન્ટરનેશનલ એસોસીએશન ઓફ લાયન્સ ક્લબ ડીસ્ટ્રીક 32 32 આપવાની રિજિયન 8 ઝોન ૧ અને ૨ માં આવેલી લાયન્સ ક્લબ ઓફ દાહોદ સીટી ,એબિલિટી, ગોદી રોડ ,ગોદીરોડ સખી ,લીમડી , સંજેલી પેલેસ ના પ્રમુખ મંત્રી તેમજ અન્ય હોદ્દેદારો નો મેગા શપથવિધિ સમારોહ તારીખ 11/7/2011 સવારે 11:00 બ્લાયનડ કાઉન્સિલ વેલફેર દાહોદ ખાતે યોજવામાં આવ્યો આ સમારોહમાં ઉદઘાટક ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન કૃષ્ણકાંત દેસાઈ, મલ્ટીપલ કાઉન્સિલના ચેરમેન લાયન જે પી ત્રિવેદી તેમજ શપથવિધિ સમારોહનો પુરોહિત પી એમ સી સી લાયન પરિમલ પટેલ પટેલ ,અતિથિ વિશેષ VDG2 લાયન દિનેશ સુથાર, રિજિયન ચેરમેન લા કમલેશ લીમ્બાચીયા ની હાજરીમાં યોજવામાં આવ્યો હતો જેમાં મેમ્બરશીપ ડિસ્ટીકટ ચેરમેન સત્યયેદ્ સોલંકી દ્વારા ગત વર્ષ મેમ્બરશીપ ગ્રોથમાં જેમને પોતાનું મહત્ત્વનું યોગદાન આપ્યું હતું તેમનું સન્માન કરવામાં આવ્યું હતું આભારવિધિ લાયન મુકેશ સોની તેમજ સમગ્ર કાર્યક્રમનું સંચાલન લાયન કેતન દવે દ્વારા કરવામાં આવ્યું હતું
સમગ્ર કાર્યક્રમનું આયોજન યુસુફી કાપડિયા, લા કમલેશ લીમ્બાચીયા, લા મહેન્દ્ર જૈન ,લા સતયેનદ્રસિંહ સોલંકી, લા અનિલ અગ્રવાલ દ્વારા કરવામાં આવ્યો હતો એના મોટી સંખ્યામાં લાયન મિત્ર અને પરિવારના સભ્યો હાજર રહ્યા હતા

Share this with

Leave a Reply

Your email address will not be published.