દાહોદ એલસી બી પોલીસે રાજસ્થાનના સજન ગઢ ખાતેથી એટીએમ ફ્રોડ ના આરોપી સજજન ગઢ ખાતે બેંકમાં પટાવાળા તરીકે કામ કરતો અમિત રાજકુમાર મહાલાને એલ સી બીએ ઝડપી પડ્યો આરોપી પાસેથી પોલીસે ૯૪ એટીએમ કાર્ડ ૩ નંગ પાસબુક ૬ નંગ ચેકબુક સીડી કેસેટ નંગ ૨ મોબાઈલ નં ૨ લેપટોપ નંગ એક કાર્ડ રીડર મશીન નંગ એક સ્કેનર મશીન નંગ 1 આધાર કાર્ડ નંગ એક આપચી મોટરસાયકલ સ્કોડા ગાડી તેમજ રોકડા રૂપિયા ૩૮૩૦૦ મળી કુલ ૩૧૮૮૦૦/_નો મુદ્દામાલ કદી કર્યું આરોપીએ દાહોદ પંચમહાલ અરવલ્લી મહીસાગર જિલ્લામાં પણ એ ટી એમ ફ્રોડ કરી પૈસા ઉપાડેલા ની કબૂલાત કરેલ છે જેની તપાસ ચાલુ છે આમ હરિયાણા રાજ્યની એટીએમ ફ્રોડ કરતી ગેંગના મુખ્ય સૂત્રધાર ને રાજસ્થાનના સજન ગઢ ખાતેથી ઝડપી પાડી એટીએમ લેપટોપ સ્કેનર મશીન તેમજ રીડર મશીન તેમજ રોકડા રૂપિયા કુલ ૩૧૮૮૦૦ નો મુદ્દામાલ રિકવર કરી દાહોદ ટાઉન પોલીસ સ્ટેશનના એટીએમ ફ્રોડ ના ગુનાનો ભેદ ઉકેલવામાં દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ ને સફળતા મળેલ છે

