દાહોદ ચાકલિયા ચોકડી ખાતે “માસ્ક” વિતરણ કાર્યક્રમ યોજાયો

આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી નાં નેતૃત્વમાં વડાપ્રધાન તરીકે સફળ સાત વર્ષ પુર્ણ થતાં “સેવા હી સંગઠન” અંતર્ગત દાહોદ નગર પાલિકા, વોર્ડ નં.૨ નાં ગોદીરોડ, ચાકલીયા ચોકડી ખાતે જરૂિયાતમંદોને ” માસ્ક” વિતરણ કરવામાં આવ્યું.
આ પ્રસંગે કાઉન્સિલર રાજેશ ભાઈ સહેતાઈ,રંજનબેન રાજહંસ,ફાતેમા કપૂર,વોર્ડ પ્રમુખ પંકજ પરિહાર,દાહોદ શહેર ભાજપ નાં કોષાધ્યક્ષ હીરાલાલ સોલંકી અને કાર્યકરો ભાગ્યેશ કાબરા , મહેશભાઇ કેવલાની ઉપસ્થિત રહી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.

Share this with

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *