વિશાલ વિન ફાઉન્ડેશન અમદાવાદ, બ્લાઇન્ડ વેલફેર કાઉન્સિલ દાહોદ અને લાયન્સ ક્લબ ઓફ દાહોદ સીટી દ્વારા 15 oxygen concentrator

દાહોદ જિલ્લાના જરૂરીયાત મંદ દર્દીઓ માટે ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન જે પી ત્રિવેદી દ્વારા ઉદઘાટીત કરી ખુલ્લા મૂકવામાં આવ્યા જે આ કોવિડ માહામારીના સમય કોરોના અને પોસ્ટ કોરોના ના દર્દીઓને વિનામૂલ્યે માત્ર ટોકન ડિપોઝિટ લઈ સારવાર અર્થે આપીને માનવસેવાનો મહામૂલ્ય કાર્ય કરવામાં આવનાર છે આ પ્રસંગે અતિથિ વિશેષ સમાજ સુરક્ષા અધિકારી શ્રી આર પી ખાટા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે પાસટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન પ્રભુ દયાલ વર્મા, ડીસ્ટ્રીક કેબિનેટ સેક્રેટરી લાયન યુસુફી કાપડિયા, રીજીયન ચેરમેન કમલેશ લીમ્બાચીયા, ડીસ્ટ્રીક ચેરમેન લાયન સેફીભાઈ પિટોલવાલા,લાયન સત્યેન્દ્ર સોલંકી, પ્રમુખ લાયન અર્પિલ શાહ લાયન તુલસી શાહ, લાયન હરિશ રાઠોડ, લાયન સલમાબેન કાપડીયા અને મોટી સંખ્યામાં લાઈન મેમ્બર હાજર રહ્યા હતા

Share this with

Leave a Reply

Your email address will not be published.