લાયન્સ કલબ ઓફ દાહોદ સીટી દ્વારા માસ્ક અને સેનેટાઈઝર નુ વિતરણ.

લાયન્સ ક્લબ ઓફ દાહોદ સીટી દ્વારા કોરોના અંગે લોકોની સતર્કતા જાળવી રાખવાના ઉમદા હેતુથી દાહોદ બસ સ્ટેશનમાં ડ્રાઇવર કંડકટર અને પેસેન્જરોને માસ્ક અને સેનેટાઈઝર નું વિતરણ કરવામાં આવ્યું આ પ્રસંગે કેબિનેટ સેક્રેટરી લા યુસુફી કાપડિયા, રિજીયન ચેરમેન લા કમલેશ લીમ્બાચીયા, ડિસ્ટ્રિક્ટ ચેરમેન લા સેફીભાઈ પિટોલવાલા, પ્રમુખ લા રાજકુમાર સહેતાઈ, લા રાજેશ દૂબે, લા હરીશ રાઠોડ, લા હેમંત સોલંકી હાજર રહી વિતરણ કર્યુ હતું દાહોદ જિલ્લામાં કોરોના કેસોમાં ઘટાડો થયો છે પરંતુ હજુ પણ સતર્કતા જાળવવી ખૂબ જ જરૂરી છે માટે માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સ રાખવુ અને સેનેટાઇઝર નો ઉપયોગ કરવો એવો સંદેશો પણ આપ્યો હતો

Share this with

Leave a Reply

Your email address will not be published.