દાહોદ શહેરના અંજુમન દવાખાના પાસે આજરોજ વરના વ્હીલર ગાડીના ચાલકે પોતાની ફોરવ્હીલર ગાડી પૂર ઝડપે ગફલત ભરી રીતે હંકારી રોડ સાઈડ માં ઊભેલી ત્રણ એકટીવા ગાડી ને અડફેટમાં લેતા ત્રણ જણાને ઇજાઓ થવા પામી હતી તેમને નજીકના ખાનગી દવાખાને સારવાર માટે લઈ જવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે ઘટનાસ્થળે લોકટોળા ઉમટી પડ્યા હતા
અકસ્માત ના પગલે લોકટોળા ભેગા થયા ઘટના ની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી


