સ્વચ્છ ભારત મિશન ના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કૃતાર્થ ભાઈ જોષીની નિમણૂક
દાહોદ નગરપાલિકા ની ત્રિમાસિક સામાન્ય સભા આજરોજ નગરપાલિકાના સભાખંડમાં મળી હતી જેમાં કારોબારી સમિતિના ચેરમેન તથા સભ્યોની મુદત અઢી વર્ષની કરવામાં આવી હતી એજન્ડાના કુલ ૪૧ કામોને બહાલી આપવામાં આવી હતી રાજ્ય ની કોમન કેડર સિવાયની બધી જ કેડરમાં નગરપાલિકાના કર્મચારીઓની ભરતી બડતી માટે પસંદગી સમિતિના સભ્યોની નિમણૂક કરવા બહાલી આપવામાં આવી હતી વોર્ડ નંબર એક થી 9 મા વોર્ડ ઓફિસ બનાવવા માટે ની દરખાસ્ત મને પણ મંજૂરી આપવામાં આવી હતી શહેરી વિસ્તારમાં વોટર સપ્લાય સ્કીમનું મારા મત અને નિભાવણી ની કામગીરી કોન્ટ્રાક્ટ પદ્ધતિથી આપવાના કામને પણ બહાલી આપવામાં આવી હતી વિવિધ કાઉન્સીલરો દ્વારા આવેલ દરખાસ્તોને પણ બહાલી આપવામાં આવી હતી નગરપાલિકા પ્રમુખ રીનાબેન પંચાલ દ્વારા એજન્ડાના કામો મીટીંગમાં રજુ કરવામાં આવ્યા હતા
સભામાં નગર પાલિકા ઉપપ્રમુખ અબ્દીભાઈ ચલાવાલા કારોબારી ચેરમેન લખનભાઈ રાજગોર પક્ષના નેતા રાજેશભાઈ સેહતાઈ દંડક શ્રદ્ધાબેન ભડાંગ ચીફ ઓફિસર પટેલ ઉપસ્થિત રહ્યા હતા
