વાવાઝોડું ગયું પણ કોરોના હજું છે,એટલે નાગરિકો વધુ સ્વયંશિસ્ત દાખવે.

વાવાઝોડું ગયું પણ કોરોના હજું છે,એટલે નાગરિકો વધુ સ્વયંશિસ્ત દાખવે.દાહોદમાં કોરોનાને નાથવા અસરકારક બનતો ટેસ્ટ, ટ્રેસિંગ અને ટ્રીટમેન્ટનો સિદ્ધાંત.આરોગ્ય તંત્ર દ્વારા કોન્ટેક્ટ ટ્રેસિંગ અને દર્દીઓને અપાતી મેડિસીન કિટ પણ ટર્નિંગ પોઇન્ટ સાબીત થઇ રહી છે

મેડિકલ ઓક્સીજનની પણ માંગ ઘટી, એક સમયે ૯ ટન ઓક્સીજન સામે હાલમાં ૬ ટન પ્રાણવાયુની રહે છે માંગ

Share this with

Leave a Reply

Your email address will not be published.