સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરે આજે સંજલી તથા ફતેપુરાની સ્થાનિક સ્વરાજ સંસ્થાના જનપ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી

દાહોદના સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરે આજે સંજલી તથા ફતેપુરાની સ્થાનિક સ્વરાજ સંસ્થાના જનપ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી અને ગ્રામજનોને કોરોના વાયરસથી બચાવવા માટે રસીકરણ જાગૃતિના સંવાહક બનવા અપીલ કરી હતી.

Share this with

Leave a Reply

Your email address will not be published.