દાહોદની કોરોના હેલ્પલાઇન નંબર ઉપર રાઉન્ડ ધ કલોક લોકોને કરાઇ રહી છે મદદ.કોરોનાને લગતી કોઇ પણ સમસ્યાનો કરાય છે ત્વરિત નિકાલછેલ્લા એક મહિનામાં ફોનથી મદદ માંગનારા ૮૦૬ નાગરિકોની સમસ્યાઓનો કરાયો સત્વરે નિકાલજિલ્લાના ૨૫ હજારથી વધુ લોકોને ફોન કરી ખબરઅંતર પૂછવામાં આવ્યા


